M705: ઘાત સ્વરૂપનો ઉપયોગ કરી, મોટી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરે છે.
M705.1: પુનરાવર્તિત ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવે છે.
M705.2: ઘાત સ્વરૂપની કિંમત શોધે છે.
M705.3: ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુ રૂપ આપે છે. તથા ઘાત સ્વરૂપે લખે છે.
M705.4: ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી કિંમત શોધે છે.