13 ખેતર અને તેની ફરતે વાડ અધ્યયન નિષ્પત્તિ અધ્યયન નિષ્પત્તિ M 404 આપેલ આકારને એકમ તરીકે લઈ ભૌમિતીક આકારો (ત્રિકોણ, લંબચોરસ, ચોરસ)ની પરિમિતિ અને ક્ષેત્રફળ રજૂ કરે છે. વિષયવસ્તુના મુદ્દા 13.1 સાદા ભૌમિતીક આકારોની પરિમિતિ શોધો અને ક્ષેત્રફળનો પ્રાથમિક ખ્યાલ મેળવો.