SC602 પદાર્થ અને સજીવોને એમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
SC604 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC605 પ્રક્રિયા અને ઘટનાને કારણે સાથે જોડે છે.
SC606 પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે /સમજાવે છે.
SC609 પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂના (Model)નું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.
SC612 રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે.