M707: બીજગણિતીય પદાવલિને સમજે છે. અને તેના સરવાળા બાદબાકી કરે છે.
M707.1: પદાવલિના પદો તેમજ પદના સહગુણક જણાવે છે. તથા તેમાં રહેલા સજાતીય અને વિજાતીય પદો કહે છે.
M707.2: આપેલ પદાવલિનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરે છે.
M707.3: બીજગણિતીય પદાવલિની કિંમત શોધે છે.