SS 7.1 પૃથ્વીનાં મુખ્ય આંતરિક સ્તરો, ખડકોના પ્રકારો અને વાતાવરણનાં સ્તરોને આકૃતિ દ્વારા ઓળખે છે.
SS 7.2 પૃથ્વીનાં ગોળા અથવા દુનિયાના નકશા પર વિવિધ આબોહવાકીય વિસ્તારો દર્શાવે છે.
SS 7.5 વાતાવરણની રચના અને માળખું સમજાવે છે.
SS 7.8 વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતાનાં કારણો જાણે છે.