11. વળાવી બા આવી
8.1 વિવિધ સાહિત્ય-સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાય વ્યકત કરે છે.
8.8 વાંચેલા પુસ્તકોનો સારાંશ અને પુસ્તક-સમીક્ષા કરે છે.
8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
8.11 સાંભળેલી અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોનાં જવાબ લખે છે.
8.16 કાવ્યપંક્તિ, સૂક્તિઓ વગેરતે સમજે છે અને વિચારવિસ્તાર કરે છે.