M 817 બહુકોણના ક્ષેત્રફળની ગણતરી કરે છે.
M 818 લંબઘન અને નળાકાર વસ્તુઓનું પૃષ્ઠફળ અને ઘનફળ શોધે છે.
11.1 ચતુષ્કોણ અને બહુકોણના ક્ષેત્રફળ
11.2 ઘન, લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ
11.3 ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળના પારસ્પરિક સંબંધો.