SC801 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
SC803 પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધારે છે.
SC804 પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે.
SC805 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
SC811 શિખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.