11 .પ્રકાશ, પડછાયો અને પરાવર્તન અધ્યયન નિષ્પતિ SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મને આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે. SC.6.06 પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. SC.6.09 પોતાની આસપાસમાં મળી આવતી વસ્તુ નો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.