M 725 બંધ સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે તથા વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
11.1 લંબચોરસ તથા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળનો ઉપયોગ.
11.2 ત્રિકોણ અને સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ.
11.3 વર્તુળની પરિમિતિ (પરિઘ) અને ક્ષેત્રફળ.
11.4 એકમનું રૂપાંતર તથા પરિમિતિ અને ક્ષેત્રફળનો રોજિંદા જીવનમાં ઉપયોગ.