11 ઘડિયા અને ભાગાકાર અધ્યયન નિષ્પત્તિ અધ્યયન નિષ્પત્તિ M 11.1 / 11.2/ 11.3 ઘડિયા બનાવી તેના આધારિત વ્યવહાકુ કોયડા ઉકેલે. વિષયવસ્તુના મુદ્દા 11.1 ઘડિયા બનાવે. 11.2 ઘડિયા આધારિત વ્યવહારુ કોયડા ઉકેલવા. 11.3 ભાગાકાર આધારિત વ્યવહારુ કોયડા ઉકેલવા,