10 પેટર્નની રમત
અધ્યયન નિષ્પત્તિ
M 401 સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.
M 403 આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ ધરાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
10.1 આજુબાજુમાં દેખાતી પેટર્ન સમજે અને આગળ વધારે.
10.2 વિવિધ આકારોની સંખ્યાત્મક પેટર્ન તેમજ મૂળાક્ષરોની પેટર્ન સમજે