10 પૃથ્વીનાં આવરણો અધ્યયન નિષ્પતિ SS 6.4 વિશ્વના નકશા પર ખંડો, મહાસાગરો અને દિશાઓનો નિર્દેશ કરે છે. SS 6.5 પૃથ્વીના ગોળા અને વિશ્વના નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધ્રુવો, વૃત્તો, આવરણો, ભારતના પાડોશી દેશો, ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે દર્શાવે છે.