10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધ અધ્યયન નિષ્પત્તિ SS706 પર્યાવરણના વિવિધ ઘટકો અને તેમની વચ્ચેના સંબંધને વર્ણવે છે. SS707 પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરે છે અને રોકવા માટેના પગલાં જણાવે છે.