SC603 અવલોકી શકાય તેવા ગુણધર્મોના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગકિરણ કરે છે.
SC606 પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે / સમજાવે છે.
SC607 ભૌતિક રાશિઓને માપે છે. અને SI એકમમાં રજૂ કરે છે.
SC610 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.