10. અઢી આના
અધ્યયન નિષ્પત્તિ :
G8.8 વાંચેલાં પુસ્તકોનો સારાંશ અને પુસ્તક સમીક્ષા કરે છે.
G8.6 વૅબસાઇટ, ઇમેઇલ, SMSનો ઉપયોગ કરી માહિતી એક્સ કરે છે.
G8.18 અનુભવેલી સારી બાબતો અંગે ચિંતન કરી વિકટ પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધીને લખે છે.
G8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.16 સ્વતંત્રલેખન કરે છે. (નિબંધલેખન, પત્રલેખન, રોજનીશી, આત્મકથા, અહેવાલલેખન અને વાર્તાલેખન)