EN704 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યો અને પરિચ્છેદનું મુક વાંચન કરે છે.
EN705 વાર્તા પરિચ્છેદ અને કાવ્ય સમજી અર્થગ્રહણ કરે છે.
EN731 શબ્દો, શબ્દસમુહો અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
EN709 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN728 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN730 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વાક્યોમાં વર્ણન કરે છે.
EN722 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
EN710 ચિત્ર અને પરિચ્છેદની વિગતનું વર્ગીકરણ કરે છે.
EN725 ટેબલ, ગ્રાફ, ચિત્રો, નકશાના આધારે વિગતો તારવીને જણાવે છે.
EN719 પરિચિત ક્ષેત્રમાં બનેલી ઘટનાઓનું વર્ણન કરે છે.