1. I Will Be That
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.08 ગ્રાફ,ચિત્ર, વાર્તા,નકશા અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
8.30 Rhymes, Action Songs ગાઈ અને તેને આગળ વધારી શકે છે.
8.16 વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.
8.09 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
8.21 ટેબલ, ગ્રાફ, નકશા, કાર્ડ, ફોર્મની માહિતીને પરિચ્છેદ સ્વરૂપે લખે છે.
8.26 પોતાને ગમતી વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પસંદ- નાપસંદ સહિતની પોતાની લાગણીઓને વ્યકત કરે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.06 પરિચ્છેદમાંથી અતાર્કિક વિગતો તારવી અને તેને સુધારે છે.
8.02 સંકૂલ સૂચનાઓ સાંભળે છે, વાંચે છે અને તેનો પ્રતિભાવ આપે છે.
8.23 કાર્યકારણ સંબંધો રજૂ કરે છે.
8.17 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનોનું વર્ણન કરે છે.
8.15 પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે.
8.28 શબ્દો, શબ્દસમૂહો, અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.