M 801 ઉદાહરણો દ્વારા સંમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશેના ગુણધર્મોનુ સામાન્યીકરણ કરે છે.
M 802 બે સંમેય સંખ્યાની વચ્ચે આપેલ શક્ય એટલી સંમેય સંખ્યા શોધી શકે છે.
વિષયવસ્તુના મુદ્દા :
1.1 સંમેય સંખ્યાની લાક્ષણિકતાઓ
1.2 બે સંમેય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યા
1.3 સંમેય સંખ્યા આધારિત વ્યવહારુ કોયડા