M619.1 આપેલ અંકો પરથી સંખ્યા બનાવે છે.
M619.1 અંકોની અદલા બદલી કરીને નવી સંખ્યા બનાવે છે.
M619.3 આપેલ સંખ્યાના અંકોની સ્થાન કિંમત જણાવે છે અને સ્થાનકિંમતના આધારે આપેલ સંખ્યાનું વિતરણ કરે છે.
M619.4 1,00,000 સુધીની સંખ્યાઓ સમજે છે તેમજ અંકોમાં અને શબ્દોમાં લખે છે.
M619.5 કરોડ સુધીની સંખ્યાઓ સમજે છે તેમજ વાચન અને લેખન કરે છે.
M619.6 અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરે છે.
M619.7 આસન્ન મૂલ્ય દ્વારા નજીકના દશકનો-સોનો-હજારનો અંદાજ કાઢે છે.
M601 યોગ્ય પ્રક્રિયાના (ભા.ગુ.સ.બા) ઉપયોગ દ્વારા મોટી સંખ્યાના દાખલા ઉકેલે છે.