1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો અધ્યયન નિષ્પતિ SS713 ઇતિહાસમાં વિવિધ સમયગાળાના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા સ્રોતોના ઉદાહરણ પૂરા પાડે છે. SS714 મધ્યયુગીન સમયગાળા દરમિયાન એક સાથે (અલગ અલગ સ્થળે) થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે. SS718 જુદા-જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે.