1. બજારમાં
અધ્યયન નિષ્પત્તિ :
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપો સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.3 રમતો, મુલાકાત, ઇન્ટરવ્યૂ, પ્રૉજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવે છે.
G8.6 વેબસાઇટ, ઇમેઇલ, SMSનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરે છે.
G8.8 વાંચેલાં પુસ્તકોનો સારાંશ અને સમીક્ષા કરે છે.