M701: પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર તથા ભાગાકાર કરે છે.
M701.1: પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે અને તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
M701.2: પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરે છે તથા તેને લગતા વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે.
M701.3: ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
M701.4: પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કરે છે તથા તેને લગતા વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે.