1 ક્યાંથી જોવું?
અધ્યયન નિષ્પત્તિ
M 304 દ્વિપરિમાણીય (2D) આકારોની સમજ ધરાવે છે.
M 304.1 સીધી રેખાનો ઉપયોગ કરીને ત્રુટક રેખા પરથી કાગળને કાપીને, કાગળને ગડી પાડીને વગેરે દ્વારા દ્વિપરિમાણીય (2D) આકારો બનાવે છે અને ઓળખે છે.
વિષયવસ્તુના મુદ્દા
1.1 વિદ્યાર્થીઓ 2D અને 3Dનો ખ્યાલ વસ્તુઓથી સમજે છે.
1.2 વિદ્યાર્થીઓ વિવિધ પેટર્ન તથા ચિત્રો દોરવાથી સમપ્રમાણતાનો ખ્યાલ સમજે છે.
1.3 વિદ્યાર્થીઓ વસ્તુના અડધા ભાગ વિશે સમજ કેળવે છે. ..