1. चित्र पदानि 1 त: 3 અધ્યયન નિષ્પતિઓ SN715 સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું અનુલેખન કરી શકે છે S8N717 સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરી શકે છે. SN722 સરળ ગુજરાતી વાક્યોની સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે. SN723 ચિત્રોના આધારે તે વસ્તુઓનું નામ કે ક્રિયા સંસ્કૃતમાં લખી શકે છે.