M 618 વિવિધ પરિસ્થિતિમાં રોજિંદા જીવનવ્યવહારની જરૂરી માહિતી એકત્ર કરે છે (જેમકે કુટુંબ દ્વારા છેલ્લા 6 માસ દરમિયાન વિવિધ વસ્તુઓ પાછળ થયેલ ખર્ચની વિગત), એકત્ર કરેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરે છે અને માહિતી પરથી ચિત્રઆલેખ-લંબાલેખ દોરે છે તેમજ આલેખનું અર્થઘટન કરે છે.
M 618.1 રોજિંદા જીવનમાંથી માહિતીને એકત્રિત કરી તેને કોષ્ટકમાં દર્શાવે છે.
M 618.2 માહિતીને અનુરૂપ ચિત્રઆલેખને દોરે છે.