૯. કમળજળ કમળજળ કમળજળ કમળજળ (ફેબ્રુઆરી)
અધ્યયન નિષ્પતિઓ
1.8 શબ્દો મોટેથી વાંચે.
6.2 સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દ શોધે અને ઓળખાવે.
5.14 આપેલ ઘટના/પ્રસંગ/વાર્તા કે સંવાદની પછીની ઘટના પ્રસંગ/વાર્તા કે સંવાદની ધારણા કરે.
8.4 સાભિનય કાવ્યગાન કરે.
8.6 પઠન તથા ગાન શ્વાસનિયમન કરે,
6.2 સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દ શોધે અને ઓળખાવે.