૯. समयः અધ્યયન નિષ્પતિઓ SN605 પૂર્ણ કલાકમાં સમય સાંભળીને સમજે છે. SN610 પૂર્ણ કલાકમાં સમય સમજીને બોલી શકે છે. SN615 ઘડિયાળમાં પૂર્ણ સંખ્યામાં સમયનું વાંચન કરી શકે છે. SN622 પૂર્ણાંક સંખ્યામાં સમયનું લેખન શબ્દોમાં અને અંકોમાં કરી શકે છે.