SN.7.01 સરળ પદ્યનો (સુભાષિતો પ્રહેલિકા અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજી શકે છે.
SN.7.03 ટૂંકી વાતચિત અને સંવાદો સાંભળીને સમજી શકે છે.
SN7.06 સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો)નો શુદ્ધપાઠ કરી શકે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહી શકે છે.
SN.7.26 કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.