M605: નાણા, લંબાઈ, તાપમાન સંદર્ભે જુદી જુદી પરિસ્થિતિમાં અપૂર્ણાંક તથા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરે છે. જેમકે 721 મીટર કપડું, બે સ્થળ વચ્ચેનું અંતર 112.5 કિ.મી.
M 605.13 દશાંશ-અપૂર્ણાંકોની સરખામણી કરે છે.
M 606 રોજિંદા જીવનમાં અપૂર્ણાંક / દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનાં સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે.
M 606.2 રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ-અપૂર્ણાંકવાળી સંખ્યાનાં સરવાળા/બાદબાકી કરી સમસ્યા ઉકેલે છે.
M 606.3 રોજિદી પરિસ્થિતિમાં દશાંશ-અપુર્ણાંકવાળી સંખ્યાનાં સરવાળા/બાદબાકી આધારિત વ્યવસારુ કોયડા કરી સમસ્યા ઉકેલે છે.