૮. ટામેટાની દડી, રમે દાદાદાદી (જાન્યુઆરી)
અધ્યયન નિષ્પતિઓ
4.1 પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે.
4.2 આરોહ અવરોહ સાથે/અભિનય સાથે વાર્તા રજૂ કરે .
5.12 જોડાક્ષર અને સંયુક્તાક્ષરનું શ્રવણ, કથન, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે.
5.8 વર્તમાન ભૂત અને ભવિષ્યસૂચક વાક્યો ઓળખાવે, પરિસ્થિતિ અનુસાર ઉપયોગ કરે.
5.10 અક્ષરોમાંના (ઇસ્વ અને દીર્ઘ) સ્વરચિહ્નો ઓળખાવે
6.3 આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે.
7.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે.
8.1 સુલેખન કરે.
7.6 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટના પાત્રોનું અનુસંધાન કરે.