૮. કીડી હતી કે હાથી હશે ?
અધ્યયન નિષ્પત્તિ
G3.1 શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G3.3 કથન/વર્ણનાત્મક લખાણમાંથી અર્થ તારવી શકે છે.
G3.13 ભાષા સજ્જતા યાને વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા એનો વ્યવહારું ઉપયોજન કરી શકે છે.
G3.14 પરિચિત શબ્દો અને એના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.