G 404.8 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં લખે છે.
G 403.1 ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રકીર્ણ અને કાવ્યાત્મક લખાણ)માંથી વિગતો શોધે છે.
G 406.3 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G 407.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G 406.5 નવા શબ્દો શોધે છે.