SN805 પાંચ અને દશ મિનિટ વધારે કે ઓછી હોય તે સાથેનો સમય સાંભળીને સમજી શકે છે.
SN810 પાંચ અને દશ મિનિટ વધારે કે ઓછી હોય તે સાથેના સમયનું કથન કરી શકે છે.
SN815 ઘડિયાળ જોઈને પાંચ કે દશ મિનિટ વધારે કે ઓછી વાળા સમયનું વાંચન કરી શકે છે.
SN819 દિનચર્યા, પ્રસંગ વર્ણન તથા કથાને લગતાં વાક્યોનું સ્વતંત્ર લેખન કરી શકે છે.
SN821 પાંચ કે દશ મિનિટ વધારે કે ઓણ હોય તેવા સમયનું લેખન શબ્દોમાં અને અંકોમાં કરી શકે છે.