૬. ભૌતિક અને રાસાયણિક ફેરફારો અધ્યયન નિષ્પત્તિઓ SC.7.03–પદાર્થ અને સજીવોને તેમનાં ગુણધર્મો / લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે. SC.7.06– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. SC.7.07– રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દ સમીકરણ લખે છે. SC.7.13– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.