G 402.4 શ્રવણ બાદ કથાત્મક વિગત (વાર્તા/ઘટના/પ્રસંગ) સંક્ષિપ્તમાં પોતાના શબ્દોમાં રજૂ કરે છે.
G 404.8 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં લખે છે.
G 406.3 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G 405.8 વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યસૂચક વાક્યો ઓળખાવે, પરિસ્થિતિ અનુસાર ઉપયોગ કરે છે.