૬. બતક અને અથવા પણ હંસ અધ્યયન નિષ્પત્તિ G303.11 વર્ણનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. G305.6 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે. G304.19 સંયોજકો ઓળખે છે અને ઉપયોગ કરે છે. G305.6 સમાનાર્થી શબ્દ શોધે છે.