૬. सङ्ख्या (sep) અધ્યયન નિષ્પતિઓ SN.8.04 1 થી 100 સુધીની સંખ્યા સાંભળીને સમજી શકે છે. SN.8.09 1 થી 100 સુધીની સંખ્યા સમજીને બોલી શકે છે. SN.8.14 1 થી 100 સુધીની સંખ્યા વાંચી શકે છે. SN.8.20 1 થી 100 સુધીની સંખ્યા શબ્દોમાં અને અંકોમાં લખી શકે છે.