G 403.1 ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રકીર્ણ અને કાવ્યાત્મક) લખાણમાંથી વિગતો શોધે છે.
G 406.1 પરિચિત શબ્દનો અર્થ ધારે, શોધે અને ઓળખાવે છે.
G 406.6 નવા શબ્દોના અર્થની ધારણા કરે છે.
G 404.4 પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G 407.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.
G 407.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G 404.9 વાર્તા, કાવ્ય, ગીત સાંભળી / વાંચી તેના અંશોનું લેખન કરે છે.