SC802 – પદાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા / ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરે છે.
SC803 – પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે.
SC805 – પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.
SC811 – શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
SC813 – પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.