૫. કોરો કાચબો અને ભીનો ચાંદો અધ્યયન નિષ્પત્તિ G 303.2 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે. G303.18 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. G304.7 ચિત્રોનું વર્ણન સાત-આઠ વાક્યોમાં કરી શકે. G304.9 દૃશ્યાત્મક વિગતોને લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે. G305.3 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દો બનાવે છે.