SC702– પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
SC704 – પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC707 – રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દ સમીકરણ લખે છે.
SC708– માપન અને ગણન કરે છે.
SC713– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.