૫.અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા અધ્યયન નિષ્પતિ SS817 ભારતમાં નવી શિક્ષણપદ્ધતિમાં સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે. SS818 જાતિવાદ, મહિલાઓના વિધવા પુનઃ લગ્ન, બાળ લગ્નો, સામાજિક સુધારણાઓનામુ દાઓ, સંસ્થાઓ માટેના સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે.