SN.8.03 સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.
$N.8.08 સાદી સરળ વાતચીત અને વર્તનને લગતા ચાર વાક્યો બોલી શકે છે.
SN.8.13 સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલાં પદવાળાં વાક્યો વાંચી શકે છે.
SN.B.17 સાદા તેમજ જોડાક્ષર યુક્ત પદો સાથેના પરિચ્છેદનું શ્રુતલેખન કરી શકે છે.