SN.7.01 સરળ પદ્યનો (સુભાષિતો પ્રહેલિકા અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજી શકે છે.
SN.7.06 સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો)નો શુદ્ધપાઠ કરી શકે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કરી શકે છે
SN.7.12 સાદા સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથે ના ગેય સુભાષિતો અને ગીતોનું લયબધ્ધ પર કરી શકે છે અને નાન કરી છે.