૪. છોટુનું ઘર
અધ્યયન નિષ્પતિઓ
3.01 સાદા જોઈ શકાય તેવાં લક્ષણોના આધારે આસપાસનાં વૃક્ષો પાંદડા, ડાળીઓ અને તેમના પ્રકાંડને ઓળખે છે. (જેમ કે આકાર, રંગ, રચના, ગંધ )
૩.04 ઘર, શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ, સ્થળો, ચિહ્નો અને પ્રવૃત્તિઓને ઓળખે છે. જેમ કે વાસણો, ચૂલા વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારના સાધનો, સાઇનબોર્ડ, વિવિધ પ્રકારના ઘર અને સ્થાનો, બસસ્ટેન્ડ, પેટ્રોલપંપ વિવિધ વ્યવસાયના લોકો, ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે)
3.06 કુટુંબના સભ્યોની ભૂમિકા, તેમની ટેવો, લક્ષણો, કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત, મૌખિક કે અન્ય રીતે કરે છે.