૪. અંતરીક્ષમાં સંતાકૂકડી – અધ્યયન નિષ્પતિ 1. પરિચ્છેદનું વાચન ઓછામાં ઓછી પ્રતિ મિનિટના 60+ શબ્દોની ઝડપથી સ્પષ્ટ ઉચ્ચારથી કરે. 2. ગદ્ય-પદ્ય સામગ્રી-વિષયક વિગતો વચ્ચેના સંબંધો સમજે અને વિવેચનાત્મક ચિંતન કરે. 3. ગદ્ય-પદ્ય સામગ્રી-વિષયક આગાહી કરે અને સર્જનાત્મક ચિંતન કરે. 4. શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે. 5. વિધાન, પ્રશ્ન, ઉદ્ગાર, સંદેહવાચક, ઇચ્છાવાચક વાક્ય ઓળખે અને તેનો ઉપયોગ કરે. 6. વાક્યો, પરિચ્છેદનું સુ-શ્રુતલેખન (સારા અક્ષરથી શ્રુતલેખન) કરે. 7. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે. 8. સામગ્રીમાં રહેલા ભાવ ઓળખે, શાબ્દિક અશાબ્દિક રીતે વ્યક્ત કરે.