૩. હું પતંગિયું મારા પિલ્લુનું અધ્યયન નિષ્પત્તિ G303.16 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. 303.21 પ્રકીર્ણ લખાણમાંથી વિગતો શોધે છે. G 305.1 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે. G 305.2 સમાનાર્થી શબ્દ ઓળખે છે. G303.3 વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવે છે. G309.4 ભાવાત્મક વલણ દર્શાવે છે.