G 401.7 યોગ્ય જગ્યા છોડી, વિરામચિહ્નનો ઉપયોગ કરી લખે છે.
G 405.6 વાક્ય સંરચનાનાં જુદાં જુદાં પાસાં ઓળખાવે અને તેમનો ઉપયોગ કરે છે.
(શબ્દ ઉમેરી વાક્ય પૂરું કરવું))
G 404.1 પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે.
G 404.10 દશ્યાત્મક વિગતોને લેખિત સ્વરૂપમાં રજૂ કરે છે.
G 404.8 ચિત્રોનું વર્ણન સાત-આઠ વાક્યોમાં લખે છે.
G 405.11 ‘સ‘ અને ‘શમો ઉચ્ચારભેદ પારખે અને પ્રયોજે છે.
G 403.1 ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રકીર્ણ અને કાવ્યાત્મક) લખાણમાંથી વિગતો શોધે છે.
G 403.2 વિગતો વચ્ચેનો સંબંધ સમજે છે.
G 405.10 અક્ષરોમાંના (ફસ્વ અને દીધી) સ્વર ચિહ્નો ઓળખાવે છે.