G7.1 વાર્તા, કાવ્યો, વક્તવ્યો, સંવાદો, પ્રસંગો, ચિત્રવર્ણન સાંભળી તથા મુખવાચન કરી તેને સમજે છે.
G7.4 કિશોરસાહિત્ય અને લોક્સાહિત્યની કૃતિઓ અને નાટકો સાંભળી, વાંચી સમજે છે તેમ જ ક્થાના સંવાદો રજૂ છે.
G7.9 આશરે 4000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશ, જોડણી તથા વ્યાવહારિક વ્યાકરણ, બાળકોશ જાણે છે.
G7.13 યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામચિહ્નો તથા માન્ય જોડણી સાથે લેખન કરે છે.
67.14 કાવ્ય, મુખપાઠ, કાવ્યપૂર્તિ, વિચારવિસ્તાર, સૂક્તિ, કહેવતો અને ગદ્ય પદ્યનું સ્વતંત્રલેખન કરે છે.
G7.17 સ્થાનિક સમસ્યા, સાંભળેલી સારી-નરસી બાબતો કે વ્યક્તિગત મૂંઝવણભરી યોગ્ય ઉકેલની ચર્ચા અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.
G7.18 સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, વચન, કાળ, વાક્યના પ્રકાર, સંજ્ઞા, વિશેષણ સહિત વ્યાવહારિક વ્યાકરણ, ઉદાહરણનો ઉપયોગ કરે છે.